તારી મારી રામલીલા

  • 4.2k
  • 1
  • 1.6k

તારી મારી રામલીલા કહેવાય છે કે દુશ્મનીનો કોઈ તોડ નથી. જેમ વધારે જૂની તેમ વધારે ને વધારે પાક્કી અને કડવાશભરી બનતી જાય છે. આ વાત છે રામપુર અને સીતાપુર ની. રામપુર અને સીતાપુર આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં એક જ ગામ હતું. અને એનું નામ હતું અયોધ્યાપુર. પણ અયોધ્યા ને લંકા બનતાં ક્યાં વાર લાગે છે જ્યારે રાવણ જેવા પિશાચ એ ધરતી પર જન્મ લે છે. * જગ્યા - કોલેજ ઇન્દુમતી કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ સાંજ: પુંજ આપણે હવે લગ્ન કરી લેવાં જોઈએ ને? પુંજ: કરી તો લેવાં જોઈએ પણ કોની સાથે? સાંજ: હાઉ મીન પુંજ? આપણે બન્ને એ એકબીજાની