બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 19 - અજાણ્યો ભય - 3

  • 2.7k
  • 1.1k

પોતાનો જીગરી મિત્ર રાહુલ પ્રથમવાર આર્ય સામે ખોટું બોલ્યો હતો, તે ખબર પડતાં જ આર્ય ચિંતિત થઈ ગયો જરૂર કોઈ કારણ હશે જેનાથી રાહુલને મજબૂરીવશ ખોટું બોલવું પડ્યું હશે તેમ માની આર્ય પુરી રાત સતત રાહુલના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને રાહુલની ચિંતાનું કારણ જાણવા માટે કોઈ ઉપાય વિચારતો તો રહે છે. બીજા દિવસે સવારે સ્કુલ જતી વખતે આર્ય એ રાહુલને ફરીથી પૂછ્યું, તારા પપ્પાને વાત કરી પિકનિક માટે? એમણે તને મંજૂરી આપી કે નહીં? રાહુલ ચીડાતો બોલ્યો, અરે મેં કાલે તો કહ્યું હતું તને, કે મારા પપ્પા બે દિવસ માટે નથી, કામ બાબતે બહારગામ ગયા છે, તે આવશે