બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 17 - અજાણ્યો ભય - 1

  • 2.8k
  • 1.3k

શિક્ષક દિવસના બનાવ પછી સોહમનું મન થોડું ઘણું આર્ય તરફ ઢળ્યું હતું, છતાં પણ એના મનમાં હજુ આર્ય પ્રત્યે થોડી ઈર્ષા હજુ પણ સમાયેલી હતી.સોહમ દરરોજ સાંજના એની મમ્મી સાથે શહેરમાં આવેલા ગાર્ડનમાં ફરવા જતો. ત્યાં એના કેટલાક મિત્રો સાથે થોડી ઘણી રમતો રમતો, એ સમયે એની મમ્મી ગાર્ડનમાં જોગિંગ કરતી. એ પૂરા સમય દરમિયાન એના પિતા એ નિયુક્ત કરેલ એક બોડીગાર્ડ હંમેશા એની આસપાસ રહેતો, કેમકે તે કમિશનરનો દીકરો હોવાથી એને પુરી સુરક્ષા આપવામાં આવી હતી.એક દિવસ રોજની જેમજ સોહમ ગાર્ડનમાં રમવા માટે તૈયાર થઈ ગયો, પણ છેલ્લી ઘડીએ એની મમ્મીને કોઈ કામ આવી પડતાં તે સાથે ના જઈ