મારો દેશ અને હું... - 4 - ન્યાયતંત્ર

  • 4.5k
  • 1
  • 1.8k

ત્રીજો સ્તંભ છે...   4 ન્યાયતંત્ર અને કાયદા વિભાગ                        શરૂઆતમાં જ સ્માઈલી મૂકી દીધા કારણ કે આપણું ન્યાયતંત્ર માટે આના સિવાય તો બીજું કઈ મગજમાં જ નથી આવતું... ... અમુક રાજ્યોમાં દારૂ બંધી છે છતાં આ જ રાજ્યોનાં રોડ પર "નશા કરકે વાહન ચલાના ગુનાહ હે"ના સૂત્રો લાગ્યા હોય હવે એ ન સમજાયું કે નશાનો સામાન જ જ્યાં મળતો નથી ત્યાં વળી નશો કરીને કોઈ વાહન કેમ ચલાવતું હશે અને જેણે ચોરી છુપી થી કોઈ નશો કર્યો હશે અને વાહન ચલાવતો હશે, શું તે આ સૂત્ર વાંચતો હશે? ફરીથી                          એક અધિકારી કોઈ ટુ વ્હિલર