ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-61

(46)
  • 3.3k
  • 4
  • 1.7k

(કિઆરાએ કર્યો મોટો ધમાકો.તે એલ્વિસ સાથે સગાઇ કર્યા પછી રહેશે તેની સાથે લિવ ઇનમાં.જાનકીવીલાંમા આવી ગયો ભુકંપ શિના અને જાનકીદેવી બંને છે આ નિર્ણયથી નાખુશ.કેવી રીતે મનાવશે કિઆરા?શાંતિનાનીએ મોકલ્યો વીડિયો પણ તેમનો પ્લાન પડ્યો ઊંધો.કિઆરાએ તેમને બધાં સામે બેનકાબ કરીને તેમને મોકલ્યા અમદાવાદ) કિઆરાએ ઊંડો શ્વાસ લીધો અને પહેલા સામે ચાલી રહેલા વીડિયોકોલ તરફ આગળ વધી. "મોમ,નાની હતીને ત્યારથી જ જોતી આવી છું કે તું રડયા કરે,ઉદાસ રહે અને તારા પપ્પા વચ્ચે જોરજોરથી વાતો થાય.ત્યારે કશુંજ ખબર નહતી પડતી કે આવું કેમ થાય છે?જેમ જેમ મોટી થઇ તેમ ખબર પડી કે તમારા લગ્નજીવનમાં પતિ,પત્ની અને વોહ એક મોટી પ્રોબ્લેમ હતી.