વિષ રમત - 13

(21)
  • 4k
  • 2
  • 2.5k

13 ઇન્સ્પેક્ટર રણજીત દેશમુખ , સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા , વિશાખા બજાજ અને અનિકેત ચારેય જણા અત્યારે પોલીસે સ્ટેશન માં બેસીને ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ની કડિયો ઉકેલી રહ્યા હતા ..કેસ પણ જરા વિચિત્ર બની ગયો હતો .. અનિકેત જયારે પહેલી વાર વિશાખા ને મળે છે ત્યારે જ ગુડ્ડુ અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે અનિકેત તેને ગણકારતો નથી ને ગુડ્ડુ મારી ગયો તેની આગલી રાતે ફરીથી અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે .એનો મતલબ એમ થયો કે એવી કોઈ વ્યક્તિ છે કે જે ને અનિકેત વિશાખા ને મળે એ ગમતું નથી ..અને જયારે