જીવન સાથી - 33

(28)
  • 5.5k
  • 3
  • 3.9k

આન્યાને સ્મિતના એક ફ્રેન્ડે ખેંચી અને તેની સાથે કપલ ડાન્સ કરવાનું ચાલુ કર્યું. આન્યા હવે વધુ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી તે છોકરાનાં મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધથી તે અકળાઈ ગઈ હતી અને તેની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી તેણે તેની પાસેથી છૂટવાની અને આ સર્કલમાંથી બહાર નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નીકળી શકી નહીં. તેણે આજુબાજુ નજર કરી કે કોઈ તેની મદદ કરી શકે તેમ છે તેની મજબુર આંખો સ્મિતને શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ એટલામાં ક્યાંય સ્મિત હાજર ન હતો..!! પેલો અજાણ્યો છોકરો પોતાના શરીરને સ્પર્શ કરે તે પણ આન્યાને બિલકુલ ગમતું ન હતું જાણે તેના સ્પર્શ