ઇન્તજાર - 6

  • 3.8k
  • 2k

આગળના ભાગમાં આપણે જોયું કે જુલી રીનાને અમેરિકા જવા માટે તૈયાર કરે છે અને કહે છે કે વસંતી કુણાલે પ્રેમ કરતી નથી એવું મને લાગી રહ્યું છે તો એમની સાથે જઈને તપાસ કર અને પુરાને એ પ્રેમ કરે છે કે પછી એને છેતરે છે એ તારે જોવા માટે ફોરેન જવાનું છે અને રીના ફોરેન જવા માટે તૈયાર થઈ જાય છે હવે આગળ .. "રીના હવે અમેરિકાજવા માટે તૈયાર થઈ જાય છે એના સાસુ, સસરા પણ ખુશ થઈ જાય છે જુલી પણ એના સાસુ સસરા ને કહે છે કે, તમારે પણ અમારી સાથે આવવાનું છે" "થોડીવારમાં કુણાલ ત્યાં આવે છે અને