લતા મંગેશ્કર....

  • 2.8k
  • 1.1k

लता दीदी... જૂના સમયમાં હિન્દી,મરાઠી,ગૂજરાતી ફિલ્મો જુઓ તો લતા દીદીના કંઠ વગર ફીલ્મ અધૂરું લાગે.તે જમાનામાં પહેલાં રંગભૂમિમાં પોતાના પિતાશ્રી દીનાનાથ મંગેશકરના પગલે નાની બાળા લતા રંગભુમીના પરદા પાછળ લાઈવ ગીતો ગાઈ શ્રોતાઓનાં મન મોહી લેતાં.ઘણાં સુરીલાં ગીતો ગાઈને પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી હતી.રેડીઓના દરેક સ્ટેશનને ઓન કરીએ એટલે બી.બી.સી,બીનાકા ગીતમાલા,શિલોંગ, પાકિસ્તાન રેડીઓ,ઓલ ઇન્ડિયા રેડીઓ,સ્થાનિક સ્ટેશનો,રશિયા,યુરોપ અને ઘણા હિન્દી ભાષા જાણતા દેશના લોકોમાં લતા મંગેશકર ખૂબજ પ્રિય હતાં.કોઈ પણ દેશના રેડીઓ સ્ટેશન પર લતા દીદીનું ગીત કે તેના અવાજની ધૂન વાગી ના હોય તેવું બન્યું નથી.પછીના જમાનામાં ફીલ્મ સર્જકોએ લતા દીદીના અવાજનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.તેમની પહેલાં ઘણી ગાયિકાઓ