તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર....

  • 2.2k
  • 962

વિધિ : આ....તે....તે સારંગ સામે જુએ છે.સારંગ : હા, તારી જ છે.કહેતા તે મુસ્કાય છે.અંજલી : વાઉં....!!સંજુ : ઓહ....!!ભક્તિ : Congratulations મેમ.વ્યોમ : Congratulations.મીત ગાડીમાંથી ઉતરી વિધિ પાસે આવી ગાડીની ચાવી તેના હાથમાં આપે છે.સારંગ એ વિધિ ને નવી મસ્ત સફેદ કલર ની ઓટોમેટીક MARUTI SUZUKI CELERIO કાર બર્થ ડે ગીફ્ટમાં આપી હોય છે. જે વિધિ એ જરા પણ ધાર્યું નહોતું.એને સમજ નથી પડી રહી હોતી કે આટલી મોટી સરપ્રાઈઝ નો પ્રતિભાવ શું આપવો??શું રિએક્ટ કરવું??એ પણ બધાની સામે??તે ફરી સારંગ સામે જુએ છે અને સારંગ તેની આંખોની ચમક જોઈ બધુ સમજી જાય છે.વિધિ ધીમે રહીને ગાડીની નજીક આવે છે અને