તારી ધૂનમાં.... - 15 - પહેલી અનબન....

  • 2.2k
  • 982

અઠવાડિયા પછીકુશલ ઘરે આવે છે.હજી ક્રિષ્ના ઘરે નથી આવી હોતી.તે થાકીને સોફા પર બેસી પડે છે.ક્રિષ્ના ઘરે આવે છે.તે કુશલ ને સોફા પર સૂતેલો જુએ છે.તેની પાસે આવી તે તેના માથે હાથ ફેરવતા તેને ઉઠાડે છે.કુશલ : તું આવી ગઈ.તે આંખ ચોળતા બોલે છે.ક્રિષ્ના તેની બાજુમાં આવી બેસે છે.ક્રિષ્ના : રૂમમાં જઈને સૂઈ જતે.કુશલ : ખબર નહી પડી ક્યારે સૂઈ ગયો.ક્રિષ્ના : આજે આવતા વાર લાગી ગઈ.9:15 થઈ ગયા.તે સોફા પર માથું ઢાળતા કહે છે.કુશલ : ચાલ, બહાર ખાઈ આવીએ.ક્રિષ્ના : હજી હમણાં તો આવી.કુશલ : નથી તારો રસોડામાં જવાનો મૂડ ને નથી મારો.તે ક્રિષ્ના તરફ જોતા કહે છે.ક્રિષ્ના :