ઓફિસર શેલ્ડન - 13

(16)
  • 3.6k
  • 2
  • 1.8k

( અગાઉ આપણે જોયુ એમ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ અને નોકર પોલ વચ્ચે ઝપાઝપી થાય છે અને તેમાં નોકરનુ મોત થાય છે...હવે આગળ જોઈએ )ઓફિસર શેલ્ડન ફોરેન્સિક લેબમાં પહોંચે છે. સવારે ડોકટર ફ્રાન્સિસનો ફોન આવ્યો હતો અને એ સંદર્ભમાં ઓફિસર ત્યાં પહોંચ્યા છે..શેલ્ડન : ગુડ મોર્નિંગ ડોક્ટર..ફ્રાન્સિસ : આવ શેલ્ડન.. તારી જ રાહ જોતો હતો..શેલ્ડન : બોલો સાહેબ શું શોધી લાવ્યા તમે મારા માટે !!?ફ્રાન્સિસ : શેલ્ડન જેમ તમારી માહિતી હતી એમ આરોપી મિસ્ટર વિલ્સન અને આ મૃત નોકર વચ્ચે ઝપાઝપી તો થઈ છે. અને તેના નિશાન આના શરીર ઉપર પણ છે. સાથે આ નોકર અચાનક નીચે પટકાયો હશે તેના કારણે