કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-19

(36)
  • 10.9k
  • 3
  • 9k

જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવે છે... હવે આગળ.... ઈશીતા અને અર્જુને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે વેદાંશના મેરેજના વન વીક પછી તરત જ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા. વેદાંશ અને ક્રીશા થોડા દિવસ અમદાવાદ જ રોકાવાના હતા તેઓ ઈશીતા અને અર્જુનના મેરેજ એટેન્ડ કરીને પછી જ બેંગ્લોર જવા નીકળવાના હતા. આજે વેદાંશના બેસ્ટ ફ્રેન્ડ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા જેમાં જવા માટે વેદાંશ તૈયાર થઈને બેઠો હતો અને ક્રીશા તૈયાર થઈ રહી હતી. વેદાંશ બેઠા બેઠા