જીવનરથ (ભાગ 1)

  • 2.3k
  • 804

જીવનરથ - સોહમ બ્રહ્મભટ્ટ પ્રસંગ – ૧ આજનો યુગ એક જુદા જ માનસમાં જીવી રહ્યો છે. વિચાર, વાણી અને વર્તનમાં તદ્દન બદલાવ જોવા મળે છે. આજના યુગમાં પરિવાર વિખુટો પડતો જાય છે. અનહદ પ્રેમ કરનાર પ્રેમીઓ એકબીજાથી સાવ નજીવા કારણના લીધે અલગ થતા જાય છે. હું કોઈ વિચારધારા તો ના બદલી શકું પરંતુ માનસપટ પર એક સારા વિચારનું બીજ રોપી શકું તો પણ ઘણું છે. મેં કરેલા સફર અને લોકોના અનુભવો જાણી આજે એક અદ્ભુત રામાયણનો પ્રસંગ યાદ