પ્રાયશ્ચિત - 78

(92)
  • 7.9k
  • 5
  • 6.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 78છેલ્લા એક વર્ષમાં કેતનની સોસાયટીમાં તમામ લોકો રહેવા આવી ગયા હતા. તમામ બંગલા ફુલ થઇ ગયા હતા. બધા જ પાડોશીઓ કેતનને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કેતનની સેવાની પ્રવૃત્તિઓને જાણતા હતા. આખી સોસાયટીમાં કેતનનું માન હતું. કેતન બધાને ઓળખતો ન હતો પરંતુ જાનકી બોલકી હતી એટલે એની બધાં સાથે ઓળખાણ થઈ હતી. કેતને હોસ્પિટલ તો છોડી દીધી હતી પરંતુ ઓફિસે રેગ્યુલર જતો હતો અને કન્યા છાત્રાલય તથા આશ્રમમાં અવાર નવાર જતો હતો. વચ્ચે વચ્ચે દ્વારકાના સદાવ્રતની વિઝીટ પણ લઈ આવતો હતો અને દ્વારકાધીશનાં દર્શન પણ કરી આવતો હતો. રોજ સવારે ૧૦ થી ૧૨ એ નિયમિત ઓફિસમાં બેસતો જ્યારે સાંજના ટાઇમે