ઓફિસર શેલ્ડન - 12

(12)
  • 3.8k
  • 3
  • 1.9k

( મિસ્ટર વિલ્સન સ્ટોક્સ દ્વારા નોકર પોલનુ ખૂન થાય છે. તેથી વિલ્સનની ધરપકડ કરવામાં આવે છે .. હવે વધુ આગળ .... )પોલીસ મિસ્ટર વિલ્સન સ્ટોક્સને પકડીને પોલીસ મથકે લાવે છે. તેણે હાલમાં કામચલાઉ ધોરણે પોલીસ મથકે બનેલી જેલમાં રાખવામાં આવે છે . તેથી એની વધુ પૂછપછ થઈ શકે.શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ.. આપણી આગળ પણ વાત થઈ હતી. જમીન વેચવાના મુદ્દે તમારા પોતાના ભાઇ સાથેના વિવાદ અહીં સૌ જાણે છે. અને એમાં તમારા દ્વારા નોકરની હત્યા થાય પછી અમારે તમારા ઉપર કેસ કેમ ન ચલાવો જોઈએ એનુ કોઈ કારણ બચતુ નથી !!વિલ્સન : સર... હું સાચે કહુ છુ , મેં