પ્રેમ વિયોગ - 3

  • 4.2k
  • 2.1k

( આગળ જોયું કે વિજય ના લગ્ન ની વાત રાધિકા જોડે થાય છે. વિજય ચિંતા માં છે ) મારું મન નિશા ના પ્રેમ મા એટલું ગળાડૂબ હતું કે નિશા સિવાય બીજો કોઈ વિચાર ન હતો.... અત્યારે મારી સ્થિતિ પાંખ વગરના પક્ષી જેવી હતી.... ઊડવું હતું તો મારે નિશા જોડે પણ પાંખ કપાઈ ગઈ હતી...બહુ વિચાર બાદ એક રસ્તો સૂજી આવ્યો... થયું કે રાધિકા ને જઈ મન ની વાત જણાવી દઉં કે મને નિશા પસંદ છે તો ...એ વાત સાંભળી જો નિશા ના પાડી દે લગ્નની તો તો વચન ની કોઈ વાત જ વચ્ચે ના આવે...પણ બીજી બાજુ થયું કે ક્યાંક