દુઃખમાં સુખ

  • 3.8k
  • 2
  • 1.4k

"દુઃખમાં સુખ"'આરંભ અને અંતની પહેલી'દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગે મનુષ્યને દુઃખનો અનુભવ વધારે થતો હોય છે, કારણકે તે પોતાનાં સુખનાં સમયને યાદ નથી રાખતો. સુખનો સમય હોય ત્યારે તે આનંદ અને મૌજથી ફરતો રહે છે, જ્યારે દુ:ખમાં તે નિરાશ થઇ જતો હોય છે. એક ગાડાનાં પૈડાને જ જોવો તેને કયારેક સારા રસ્તે, તો કયારેક ખરાબ રસ્તે ચાલવું પડે છે. સારા રસ્તે તેને સુખનો અનુભવ અને ખરાબ રસ્તે દુ:ખનો અનુભવ થતો રહે છે. પણ એક નજર પૈડા પર મારો