આજ યાદ આવ્યું

  • 3.4k
  • 1.3k

આજ યાદ આવ્યું હું હિના મન્સૂરી એક ધબકતું વ્યક્તિત્વ. પોતે પોતાની પ્રશંસા કરવી જ જોઈએ. કેમ કે હું માનું છું કે પોતાની જાતને અન્યાય ના કરી શકે એ જ વ્યક્તિ બીજાને પણ સાચા અર્થમાં ન્યાય આપી શકે. આમ જોવા જઈએ તો શક્ય જ નથી એવા ને એવા રહેવું અને એવું જ વર્તન કરવું જેવા પહેલાં હતા. આજ સુધીમાં તો સમય જીવનમાં કેટકેટલાય અધ્યાય બતાવી ગયો. સમય સાથે બદલાવ થવો એ કુદરતી છે છતાં આજે મિત્રો સાથે સ્કૂલ ગ્રુપમાં થયેલી નાની અમથી વાતમાં મને મારું બાળપણ યાદ આવી ગયું. હું બદલાઈ ગઈ છું, યંત્રવત્ થઈ ગઈ છું છતાં પણ મારું બાળપણ