ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-59

(42)
  • 2.9k
  • 2
  • 1.7k

(શિના અને શ્રીરામ શેખાવત કિઆરા અને એલ્વિસ વિશે લવ શેખાવતને બધું જ જણાવે છે.લવ શેખાવત કિઆરા અને એલ્વિસના પ્રેમને સપોર્ટ કરે છે પણ તે આ વાત પોતે જાણે છે તે કિઆરાને જણાવવા શિનાને ના કહે છે.એક મહિનાના સમયગાળામાં આયાન અલગ અલગ રીતે કિઆરાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.તે કિઆરાને ઇમ્પ્રેસ તો કરી શક્યો પણ એલ્વિસનું સ્થાન તેના હ્રદયમાં ના લઇ શક્યો.જાનકીદેવીએ કાયના અને રનબીરને અલગ કર્યા જેના કારણે કિઆરા ખૂબજ ડરેલી હતી.વિન્સેન્ટે તેને લગ્ન કરવાની સલાહ આપી પણ કિઆરા લગ્ન માટે તૈયાર નથી.તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જોઇ જે જોઇને તેને કઇંક આઇડિયા આવ્યો.) પાર્ટીમા થયેલા અપમાનને અકીરા કોઇપણ કાળે