પરમપીતા ની સાચી ઓળખ અને ત્યા જવાનો માર્ગ

  • 5k
  • 1
  • 2.1k

આપણે મનુષ્ય પહેલા કોણ છીએ?આત્મા ખરૂને , શરીર ધારણ કરીને બન્યા જીવ આત્મા, પરમપીતા પરમેશ્વર ઈશ્વરનો અંશ એટ્લે જીવ આત્મા , માતા પ્રકૃતિ એ પાંચ તત્વ અગ્નિ આકાસ જળ વાયુ અને જમીન માંથી આ દેહ ઘડી આપણ ને આ શરીર (દેહ) માં પ્રાણ પુરેલ, એટલેકે આપણાં આત્મા ને આ બે હાથ બે પગ ,ધડ,મો આંખ નાક હોઠ, વાળું શરીર આપેલ, જેમાં આપણને પાંચ કર્મ ઇન્દ્રિયો આંખ, નાક, કાન ત્વચાં જીભ દ્વારાં કર્મ કરવાની અને કર્મ દ્વારાં ફળ મેળવવાની ભેટ આપી, સાથે સાથે તેજ દિમાગ અને ભાવનાત્મક રદય આપ્યું ,ખરુને ? હા, આ વાત સત પ્રતિસત સાચી છે, પણ માણસને આ પાંચ