બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 13 - એક અજનબી - 2

  • 2.6k
  • 1.1k

યાર આર્ય આ માણસ જરૂર કોઈ રહસ્યમય લાગી રહ્યો છે, આ બીજી વખત આમ આપડાને જોઇને ભાગી ગયો, રાહુલ બોલ્યો.હા હવે મને પણ સાચે કૈક ગરબડ લાગી રહી છે, આર્ય બોલ્યો.અરે તમે બંને લોકો આ ક્યારના શું ગુચ પૂચ વાતો કરી રહ્યા છો? ચિન્ટુ એ આર્ય અને રાહુલને આમ વાતો કરતા જોઈ પૂછ્યું.આર્ય એ ત્યારબાદ એની સુપર ગેંગને ગઇકાલ અને આજની પેલા શંકાસ્પદ માણસની બંને ઘટના કહી સંભળાવી. વાત સાંભળતા જ બધા ચૂપ થઈ ગયા અને વિચારવા લાગ્યા. યાર નક્કી કોઈ બાબત હશે માટેજ તો એ માણસ આમ ગભરાઈ ને જતો રહે છે, રોહિત બોલ્યો.હા પણ એ બાબત શું છે એ