ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 2

(16)
  • 4.6k
  • 2.3k

Part :- 2 આરોહી એ બોક્સ ખોલ્યું તો તેમાં એક બ્લૂટુથ સ્પીકર હતું અને સાથે એક લેટર પણ હતો. આરોહી એ લેટર ઓપન કર્યો, " હાય, તો આ આપણી બીજી મુલાકાત છે. આ સ્પીકર ના મેમરી કાર્ડમાં જે પણ સોંગ છે એ બધા જ મારા ફેવરિટ છે. કારણ કે હું જ્યારે પણ આ બધા સોંગ સાંભળું ત્યારે તું હમેંશા મને મારા ચહેરા સામે દેખાય છે. અને મજાની વાત તો એ છે કે આ