કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-18

(36)
  • 11.6k
  • 4
  • 9.6k

વેદાંશ: સાન્વી, સાન્વીને હું હજી ભૂલી નથી શક્યો. ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું વર્તમાન છું. વેદાંશ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે છે... હવે આગળ.. વેદાંશ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, તૈયાર થશે આપણા મેરેજ માટે..?? ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ પાડીએ. અને તમારા માટે તો મમ્મી-પપ્પાને