ડરનું તાંડવ - ભાગ 5

(28)
  • 4.4k
  • 3
  • 2.7k

ડરનું તાંડવ ભાગ-5 ગોળીબારથી ચેતવણી હરમન હસતાં-હસતાં જમાલે પૂછેલા સવાલોનો જવાબ આપી રહ્યો હતો. "જમાલ, મેં તેજપાલને બધી વાત કહી દીધી એનું સીધું કારણ એ છે કે તેજપાલ પોતે રમણીકભાઇ એની પત્ની વિશે આ બંન્ને મુદ્દાઓથી તો એ વાકેફ હતો જ, પરંતુ સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે કે નહિ એ વાતની એને જાણ છે કે નહિ એનું નિરીક્ષણ મારે એના મોંઢાના હાવભાવ ઉપરથી કરવું હતું. માટે એ જાણતો હતો એ વાતની સાથે-સાથે સુરેન્દ્ર મજમુદારની વાત પણ રજૂ કરી દીધી. પરંતુ એના મોંઢાના હાવભાવ ઉપરથી એ ચોક્કસ જાણતો ન હતો કે સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે. ઘણીવાર આંટીઘૂંટી કર્યા વગર