ચક્રવ્યુહ... - 24

(48)
  • 5.4k
  • 3.6k

પ્રકરણ-૨૪ “વાઉ યાર, અરાઇમા સાથે આખી રાત અને એ પણ તેના બેડરૂમમાં, માની ગયા ઇશાન તને યાર. એવું તે શું ચક્કર ચલાવ્યુ કે એ તને તેનુ સર્વસ્વ આપવા તૈયાર થઇ ગઇ?” વિહાન અને અંકિતને ઇશાને મળવા બોલાવ્યા અને બધી વાત કરી ત્યારે બન્નેએ તેની મસ્તી ઉડાવતા કહ્યુ.   “યાર તમે બન્ને શું દાઝ્યા પર ડામ દ્યો છો? પ્લીઝ સ્ટોપ ધીસ નોન-સેન્સ.” “નોન સેન્સ??? અરે બરખુરદાર એક જ રાતમાં ગર્લ્સથી ધરાઇ ગયો? એવુ તે શું છે અરાઇમા મેડમમાં કે તને એક રાતમાં જ નશો ઉતારી દીધો?” અંકિતે હસતા હસતા પુછ્યુ.   “યાર એવુ કાંઇ નથી અંકિત, મારો ઇરાદો તો જસ્ટ તેની