ચક્રવ્યુહ... - 8

(48)
  • 5.6k
  • 3
  • 4.3k

ભાગ-૮ “ગુડ મોર્નીંગ રોશની. હીઅર ઇઝ અ સ્વીટ ફોર યુ. ચલો મીઠુ મોં કરી ગઇકાલની વાતને ભૂલી જાઓ પ્લીઝ.” રોહને આવતા જ કહ્યુ.   “મિસ્ટર ઉપાધ્યાય, ઓફીસના કામે મીઠુ મોઢુ કરી સમય બગાડવો એ અહીના નિયમોની સખત વિરૂધ્ધ છે માટે પ્લીઝ આ ટાઇમપાસ બંધ કરો અને કામમાં ધ્યાન આપો.” રોશનીએ કડલાઇથી રોહનને સંભળાવી દીધુ.   રોહન તો સમસમી ગયો. તેણે મીઠાઇના બોક્ષને બંધ કરી એકબાજુ મૂકી દીધુ અને કામે લાગી ગયો. મનમાં તો બસ એ જ વિચાર ચકરાવા લઇ રહ્યો હતો કે રોશની ખરેખર ગંભીર છે કે હજુ આજે પણ તેનો મજાકનો દૌર ચાલુ છે.   એ બધા વિચારોને પડતા