ચક્રવ્યુહ... - 4

(55)
  • 5.9k
  • 3
  • 4.7k

(૪) “આટલી રાત્રે છોકરો કેમ રડતો હશે? લાગ છે કાંઇ અજુગતુ બની રહ્યુ છે.” વિચાર કરતા તેણે બાઇક એક બાજુ પાર્ક કરી અને રડવાની દિશામાં તે ચાલવા લાગ્યો ત્યાં અચાનક જ બે બાઇકસવાર પુરવેગે તેની બાજુમાંથી નીકળ્યા. રોહને જોયુ કે તે બન્નેની વચ્ચે એ જ બાળક હતો જેનો રડવાનો અવાજ આવતો હતો.   બીજી કાંઇ પણ પરવા કર્યા વિના રોહને પણ બાઇકનો પીછો કરવા લાગ્યો. ગાડી ભુજ બહાર નીકળી ગઇ તો પણ રોહને તેનો પીછો કરવાનુ ચાલુ જ રાખ્યુ. અચાનક જ રોહનને બાઇક દેખાતી બંધ થઇ ગઇ. રોહને પોતાની બાઇક થોભાવી દીધી અને ચારે બાજુ નજર કરવા લાગ્યો. “ઓય.......માળી......રે..........” બસ