ચક્રવ્યુહ... - 3

(50)
  • 6.5k
  • 3
  • 5.4k

ભાગ-૩  ચક્રવ્યુહ નોવેલના બીજા પ્રકરણમાં તમે વાંચ્યુ કે રોહનને કાંટાની વાળ પાછળ દુલ્હનના કપડા અને ઘરેણાની છાબ દેખાય છે અને કોઇના રડવાનો અવાજ આવે છે, તેના મિત્રોને બોલાવતા ત્યાં બધુ ગાયબ હોય છે, બીજા દિવસે વાડીએ હોજમાં તેને કોઇ ડુબાડતુ હોય તેવો ભાસ થાય છે અને અચાનક સવારે તેનો ફોન રણકી ઉઠે છે, હવે વાંચો આગળનો ભાગ-૩ “હેલ્લો, મિસ્ટર ઉપાધ્યાય સ્પીકીંગ?”   “યસ, રોહન ઉપાધ્યાય સ્પીકીંગ. હુ આર યુ?”   “આઇ એમ ફ્રોમ ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આઇ એમ ગ્લેડ ટુ ઇનફોર્મ યુ ધેટ યુ આર વન ઓફ ધ સિલેક્ટેડ પર્શન. પ્લીઝ ચેક યોર મેઇલ. વી સેન્ટ યુ ધ જોઇનીંગ