ચક્રવ્યુહ... - 2

(62)
  • 7.1k
  • 2
  • 5.8k

ભાગ-૨ ચક્રવ્યુહ નોવેલના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચ્યુ કે હેન્ડસમ યુવાન રોહન ઉપાધ્યાય ખન્ના ગૃપ ઓફ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાય છે, ત્યાં તેનું ઇન્ટરવ્યુ ખુબ સારૂ જાય છે અને રોહન ખુબ ખુશ થાતો પોતાના માદરે વતન ભુજ પહોંચી જાય છે તેના માતા-પિતાને મળવા અને પોતાના મિત્રોને મળવા પહોંચી જાય છે, ત્યાં તે પોતાના જીગરજાન મિત્રો સાથે માંડવી બીચ પર ફરવા જાય છે અને ખુબ મોજમસ્તી કરે છે, પાછા ફરતી વખતે અચાનક તે ગાડી રોકવાનું કહે છે, ચલો હવે વાંચીએ આગળ................... “શું થયુ રોહન??? અચાનક કેમ કારને રોકી? એનીથીંગ સીરીયસ?” અભયે પુછ્યુ. “સોરી ગાઇઝ બટ આઇ વોન્ટ ટુ બી ફ્રેશ.” રોહને ઇશારો