આધ્યાત્મક અને હઠયોગ

  • 4.2k
  • 3
  • 1.6k

બહું સમજવા જેવી છે આ બાબતો, સીધ્ધી હાસીલ કરવી અને દેવીય શક્તિ ઓના સ્વામી બનવું, ️કે પછી બધુંજ શીવ ઓમકાર પરમપીતા ના શરણે ધરી શીવોમય બની જવું,બન્ને માર્ગ એક જેવા લાગે છે, પણ એકબીજાથી ખુબજ ભીન્ન છે, એક છે ભક્તિ માર્ગ - જેમાં લોકો જેની ભક્તિ કરે છે જેને ભગવાન માને છે બસ તેમની સેવા પુજા અર્ચના કરે છે માળા ફેરવે છે કે ધ્યાન કરે છે, દાન પુન્ય કરે છે. અને જેમાં અમુક સંસારી લોકો શુખ શાંતી શોધવાના પ્રયત્નો પણ કરે છે, જયારે બીજું બ્રહ્મચર્ય જેમાં સાધું સંતો સંસારી જીવન ત્યાગી ભગવા ધારણ કરી આ કાર્ય કરે છે,પણ ખરેખર ત્યાગવા નું શું અને