જીવન સાથી - 32

(30)
  • 5.8k
  • 3
  • 4.1k

સુમિત આન્યા સાથે વિતાવેલા સમયની મીઠી યાદો મનમાં કેદ કરીને ખુશ થઈને આન્યાના ઘરેથી પાછો વળે છે.આન્યાના દિલને પણ સુમિત અને સુમિતની પ્રેમભરી વાતો ચૂમી જાય છે અને પોતે કપડાં બદલીને ફ્રેશ થઈને નિશ્ચિંતપણે પોતાના બેડ ઉપર લંબી તાણી દે છે.બસ હવે તો સવાર પડજો વહેલી...બીજે દિવસે સવાર સવારમાં જ સ્મિતનો ફોન આવી જાય છે કે, " આજે મારી બર્થડે છે તો કોલેજથી છૂટ્યા પછી હું મારા બધાજ ફ્રેન્ડસને બર્થ-ડે પાર્ટી આપવાનો છું તો તારે પણ તેમાં આવવાનું છે અને પછી હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ તો ઘરે મોમને કહીને આવજે. "આન્યા: ઓકે.બીજે દિવસે સવારે આન્યા તો બ્લેક