ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 6

(25)
  • 5.1k
  • 1
  • 3k

ભાગ - ૬આગળના ભાગમાં આપણે જાણ્યું કે,રમણીકભાઈ, તેમની મૃતક માતાના બે અધૂરા સપના પુરા કરવાની જવાબદારી, શીવાભાઈ સરપંચને સોંપે છે.રમણીકભાઈની, તેમની મૃતક માતા પ્રત્યેની આ લાગણી અને ઉત્સુકતા જાણી, બીજા દિવસે સવારેજ, સરપંચ શીવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ દ્વારા, સ્કૂલનાં ઓડીટોરીયમના કામ માટે, શક્ય એટલા ઝડપી એમના કોન્ટેક્ટમાં હોય તેવા, કોઈ કોન્ટ્રાકટરને મળવા બોલાવે છે.ફોનમાં ભીખાભાઈએ કોન્ટ્રાકટરને અર્જન્ટ મળવા આવવા જણાવ્યું હોવાથી, બપોર થતાં સુધીમાં તો કોન્ટ્રાકટર તેજપુર ગામમાં સરપંચના ધરે આવી પહોંચે છે. જેવો કોન્ટ્રાકટર શિવાભાઈના ઘરે પહોંચે છે, કે તુરંત, સરપંચ શીવાભાઈ, એ કોન્ટ્રાકટરની સાથે-સાથેરમણીકભાઈ અને ભીખાભાઈને લઈને તેઓ સ્કૂલ પર જવા નીકળે છે. ભીખાભાઈએ, ગામની સ્કૂલમાં ઓડીટોરીયમ બનાવવા માટેની અડધી વાત તો કોન્ટ્રાકટરને, પહેલેથી