આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 86

(108)
  • 6.8k
  • 3
  • 3.9k

આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 86 પાર્ટી ચાલુ હતી બધાં ખુબ આનંદથી માણી રહેલાં વિરાટ ઉભો થઇને બગીચાની બીજી તરફ ગયો એનાં પાપાને વીડીયો કોલ લગાવ્યો એનાં પાપા રીસીવ કરી બોલ્યાં વિરાટ તારાં ફોનની અમે કાલથી રાહ જોઈ રહ્યાં છીએ ત્યાં બધું હેમકુશળ છે ને ? નંદીની પણ ખબર નહીં એનાં રૂમમાંજ છે એ થોડી ઉદાસ છે કંઈ નહીં તારી મમ્મી એની સાથે છે તું જણાવ પછી કહું... વિરાટે કહ્યું પાપા હેમકુશળ છે બધું અહીં બલ્કે હું તમને એક ખુશખબર આપવા માંગુ છું આ ખબર સાંભળી તમે મોમ અને દીદી બધાં દુઃખ ભૂલી જશો અને