એક પૂનમની રાત પ્રકરણ : 77

(113)
  • 7.3k
  • 4
  • 4.9k

એક પૂનમની રાત પ્રકરણ : 77 દેવાંશ ડો ખુરાનાસરને અસ્ખલિત રીતે રીપોર્ટીંગ કરી રહેલો બધાની નજર દેવાંશ તરફ હતી અને શાંતિથી સાંભળી રહેલાં અને દેવાંશે આગળ જે કીધું બધાની આંખો આષ્ચર્યથી પહોળી થઈ ગઈ. દેવાંશે કહ્યું સર આપ આખા ભારતનાં ખૂણે ખૂણે મુલાકાત લઇ સંશોધન કરી અમારાં સૌ માટે એક માહિતીનો ખજાનો પ્રસ્તુત કરેલો છે જે અહીં ડિપાર્ટમેન્ટમાં જનરલ રૂપે અમારી પાસે છે અમે એનાં અભ્યાસ કરીને ભણયા છીએ. સર અહીંની લોકલ લાઈબ્રેરીમાં પણ એક પુરાત્વ પુસ્તકમાં પૌરાણીક સ્થાપત્ય સાથે પૌરાણીક લિપિઓમાં મંત્રો અને ઋચાઓ છે એ પણ ખુબ તાકિર્ક અને પ્રભાવશાળી છે અને મારી અને વ્યોમાની સ્થળોની મુલાકાત