એક પૂનમની રાત પ્રકરણ - 76

(101)
  • 8.4k
  • 2
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ - 76 દેવાંશ વહેલો ઉઠી પરવારીને ઓફિસ જવા નીકળ્યો પાપા તો નીકળી ચુક્યાં હતાં. એ જીપમાં બેસવાં ગયો અને મોબાઈલ પર રીંગ આવી એણે જોયું કે સિદ્ધાર્થ અંકલનો ફોન છે એ કંઇક કેહવા અને સિદ્ધાર્થ અંકલે કહ્યું દેવાંશ પહેલાં હું કહું એ સાંભળ ગઈકાલે ઓફીસથી ઘરે આવવા નીકળયો ત્યારથી આજ પરોઢ સુધી મારી સાથે કંઇક અગોચર જ બની ગયું છે મને ખબર છે તારે આજે ઓફિસે મીટીંગ છે તું એ પતાવીને પછી શાંતિથી ઓફિસ આવજે મારે ખુબ અગત્યનું કામ છે. મને એપણ ખબર છે આજથી નવરાત્રી ચાલુ થાય છે તમારે પ્રોગ્રામ હશે પણ થોડી રૂબરૂ