બાજ .. જીવન જીવવાની કળા

  • 4.7k
  • 1
  • 1.6k

બાજ .. જીવન જીવવાની કળા કુદરતે દરેક જીવમાં કેટલીક વિશિષ્ટતા કે અસાધારણ લક્ષણો મુક્યા છે અને એટલે જ સૃષ્ટીમાં દરેક જીવની કઇક અલગ વિશીસ્ષ્ટતા રહેલ છે, જે મનુષ્યને જીવન જીવવા માટે સીખાવાડે છે. તમે કોઈ દિવસ સિંહ વિશે વિચાર્યું છે , થોડુક વિચારવા જેવું છે. પૃથ્વી નો સૌથી મોટો પ્રાણી હાથી છે, લંબાઈમાં સોથી ઉચો જિરાફ છે, દરિયાઈ જીવ માં વ્હેલ માછલી આવે છે. પણ આ બધા માં કોઈ એવો પ્રાણી નથી જેને જંગલ નો રાજા કહેવામાં આવે. રાજા માત્ર સિંહ ને કહેવામાં આવે છે, કારણ .. કારણ ખુબ સરસ છે સિંહએ પોતાની ઈમેજ એવી બનાવી છે કે બધા