ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 1

(22)
  • 6.6k
  • 2
  • 3.3k

Part :- 1 " આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના બારણે આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું. " હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું. " આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો. " યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ. " મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું.