જિંદગી રેઇલ કી પટ્ટરી સી હૈ, યહાં સસુબહ શામ ન જાને કીતની ટ્રેન આતી જાતી રહેતી હૈ. બહોત સે લોગ બેનકાબ હોતે હૈ, કુછ અધુરેપનકી ખ્વાઇશ ભી તબ પૂરી હોતી હૈ. જબ અચ્છે લોગ ભી રસ્તે મેં મિલ જાતે હૈ. તો બસ આનું જ નામ છે જિંદગી અને જિંદગી છે તો ત્યાં પરિવર્તન છે. વર્ષોથી કહેતા આવ્યા છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ ખરેખર પરિવર્તન આવે ત્યારે આપણે ગભરાઈ જતા હોઇએ છીએ. જ્યારે કોરોના નામની સલ્તનતએ આપણા દેશમાં ઘૂષણખોરી કરી ત્યારે લગભગ લોકોની લાઇફ ખેદાન- મેદાન થઇ ગઇ. કારણ કે, અચાનક લાઇફ-સ્ટાઇલ ચેન્જ થઇ જીવનના