તારી ધૂનમાં.... - 12 - નારાજગી

  • 2.3k
  • 1k

થોડા દિવસ પછીકુશલ : જય શ્રીકૃષ્ણ મમ્મીજી.નીતિ : કોણ??કુશલ : હું કુશલ વાત કરી રહ્યો છું.નીતિ : ઓહ....!! જય શ્રીકૃષ્ણ બેટા....કેમ છો તમે બંને??કુશલ : અમે સારા છીએ.તમને....નીતિ : અમને પણ સારું છે.ઘર સેટ થઈ ગયુ??કુશલ : હા, ઘણું થઈ ગયુ.નીતિ : સરસ સરસ.ક્રિષ્ના કેમ છે??કુશલ : તે સારી છે અને તમને અને પપ્પાજી ને યાદ કરે છે.નીતિ ની આંખો ભીની થઈ આવે છે.કુશલ : જાણું છું મમ્મીજી, અમે જે રસ્તો અપનાવ્યો એ રસ્તો....એટલો યોગ્ય નહોતો પણ....હું તમારી માફી ચાહું છું.નીતિ : નહી જમાઈરાજ....હું તો તમારા બંનેની સાથે જ હતી અને છું.કુશલ : આજે સાંજે તમારાથી અને પપ્પાજી થી અમારા નવા