તારી ધૂનમાં.... - 11 - સમાનતા

  • 2.5k
  • 1.2k

નીતિ : ભાગી ગઈ આપણી દીકરી.હવે થઈ તમને શાંતિ??નીતિ ને અત્યારે ખૂબ ગુસ્સો આવી રહ્યો હોય છે.મનીષ : શું બોલે છે તું??તે ઝાટકો લાગતા મોટા અવાજે પૂછે છે.નીતિ : મે તો કહ્યુ હતુ કે એક વાર મળી લો છોકરાને.પણ નહી.તમને તો મોટા ઘરનો જ છોકરો જોઈએ.અરે....પૈસા જોવાય કે સામે વાળું પાત્ર કેવું છે એ જોવાય પહેલા??હું તો પહેલા પણ તમને કહેતી જ હતી ને.પણ મારું આ ઘરમાં....મનીષ : શું ક્યારની બોલ બોલ કર્યા કરે છે??એને ફોન કરાય કે નહી પહેલા!!નીતિ : માન્યું, એણે જે કર્યું એ નહોતું કરવાનું.પણ તેને તેનો ગમતો જીવનસાથી તો મળ્યો.2 કલાક પહેલા નો છે મેસેજ.એટલે હવે