સ્વાભિમાન********જિંદગીની રમતમાં પ્રિયા ખોવાઈ રહી હતી ત્યારે તેને સાચી હકીકતની ખબર ન પડી. પ્રિયા રૂટિન મુજબ કામ કરતી.એક દિવસ પ્રિયા ખૂબ થાકીને લોથપોથ થઈ સુઈ રહી હતી ત્યાં જાણે તેને અવાજ સંભળાયો જોયું તો કોઈ હતું નહિ જ્યાં આંખ મીચી ત્યાં ફરી જાણે એને સ્વપ્નમાં કોઈ આવીને જગાડતી હતું કે તું મને ન્યાય અપાવે તો સારું.પ્રિયા કહે ; તું કોણ છે?.શા માટે મને હેરાન કરી રહી છે.?ત્યારે અંદરથી અવાજ આવ્યો શું તું તારા અંદરના અસ્તિત્વને ભૂલી ગઈ છે.!!પ્રિયા કહે; એવી વાહિયાત વાતો કરવાનો મારી પાસે સમય નથી.અરે ....ગાંડી સમય વીતી જશે અને તું ત્યાંની ત્યાં રહી જઈશ થોડીક વાર મને