હું અને કૃષ્ણ વાંસળી - 2

  • 3.5k
  • 1
  • 1.5k

કૃષ્ણ સુદામા એક દિવસ દ્વારપાલ ખબર લઈને આવે છે કે “સુદામા નામનો કોઈ ભિખારીઆવ્યો છે” અને કૃષ્ણ પોતાની જમતી થાળી મુકીને કાન્હો બની જાય છે અને કંઈપણ બોલ્યા વગર એક ડોટ મુકે છે. બીજી તરફ થોડી રાહ જોયા છતાં કાન્હા ના કોઈ સમાચાર ન આવવાથી સુદામામોઢું ફેરવી લે છે. જવાની તૈયારી કરે છે.અને આ તરફ કાન્હો એવી તો ડોટ મુકે છે કે એની આંખો નિરંતર વહેતી હોય છે.એટલી જોરથી દોડે છે કે એના ખભા પર નું પહેરણ પડી જાય છે અને એનો રાજમુકુટ સુધ્ધા આવીને સુદામાનાં ચરણો પર પડે છે. કાન્હાની પટરાણીઓ આ બધુંજોઈને અચરજ અનુભવે છે. કાન્હાનું આવુ મનુષ્ય સ્વરૂપ