સનમ તમારી વગર - 14 - અંતીમ ભાગ

  • 3.3k
  • 1.3k

પ્રીયા સ્વસ્થ થઇ અને આમતેમ જોઇ રહી હતી , મી.શાહ બોલ્યા : શુ થયુ બેટા ? , પ્રીયા બોલી ' કઇ નહી પપ્પા ' ; બસ આમ જ , હું અને વિક્રમ સાથે ગયા હતા , અને હમણા જ વિક્રમ અહીંયા ઉભો હતો , ખબર નહી ક્યા વયો ગયો ? - પ્રીયા ને આમ ચીંતા મા જોતા મી.શાહ તેમની ચીંતા ને સમજી જાય છે ને તેમના માથે હસતા હસતા હાથ ફેરવે છે , થોડીક વાર પછી પ્રીયા મી. શાહ ના ઘરે થી રજા લઇ પોતાની ઘરે જાવા નીકળે છે , પ્રીયા ને આમ