તારી ધૂનમાં.... - 10 - ગર્વ

  • 2.3k
  • 1.1k

સારંગ : કુશલ તેના કાકા કાકી સાથે રહે છે.વિધિ : અચ્છા.સારંગ : પણ તેના કાકી ની સામે ઘરમાં કોઈનું નથી ચાલતું.એટલે તે તેનું ઘણું બધું શેરીંગ મારી સાથે કરે. મને સવાલો પૂછે, અમે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ. ક્લાસ પત્યા પછી રોકાયો હોય તો અમારા બંનેનું જમવાનું ઘરે એજ બનાવી લે અને શાંતિ થી જમી પછી એના ઘરે જાય. સારંગ વિધિ ને એનો સ્ટુડિયો બતાવવા લઈ જઈ રહ્યો હોય છે. જેના માટે વિધિ ખૂબ ઉત્સાહિત હોય છે. વિધિ : તો હું આવી પછી કેમ એ....સારંગ : એને કદાચ....વિધિ : હું વાત કરીશ તેની સાથે.સારંગ : અત્યારે આવી રહ્યો છે ને તે??વિધિ : હા.અઢી વાગ્યે.સારંગ