તારી ધૂનમાં.... - 9 - કુછ તો લોગ કહેગેં......

  • 2.5k
  • 1.2k

ઉન્નતિ : ભક્તિ આજે કેમ ઉદાસ દેખાય છે??ભક્તિ : કઈ નહી યાર.મારી જોબ છૂટી ગઈ.ઉન્નતિ : ઓહ....!! ક્લાસ પત્યા પછી બંને ઘરની બહાર તેમના વાહન પાસે ઉભા ઉભા વાતો કરી રહ્યા હોય છે.ભક્તિ : હું કશે સેટલ જ નથી થઈ શકતી.કોઈ જોબ મારી લાંબી ચાલતી નથી.ઉન્નતિ : તને....હાર્મોનિયમ ને બધુ સરખું કરતા કરતા ખુલ્લા દરવાજે થી તેમની વાતો સારંગ ને સંભળાય રહી હોય છે.સારંગ દરવાજા પાસે આવે છે.સારંગ : ભક્તિ, ઉન્નતિ....ઉન્નતિ : હા, સર....સારંગ : અંદર આવો.ભક્તિ ઉન્નતિ ફરી અંદર આવે છે.સારંગ : બેસો.તેમને ખુરશી પર બેસવા કહી સારંગ તેના સોફા પર બેસે છે.વિધિ રસોડામાંથી બહાર આવે છે.સારંગ : મારી વાત