જયાબેન રસોડામા બેઠા બેઠા કાન સરવા રાખીને સાંભળે છે..."જો મારા ઠાકોરજીએ કેવી લીલા કરી ..હરીપ્રસાદ....તારે મોટો છોકરો ચંદ્રકાંત બરોબર?""પણ એનુ તમારે શું છે?""આ બડબડશંકર ક્યારેય મોઢામા જીભ નથી ઘાલતો...આખો દિવસ સોઇ મારવી પડીકીઆપવી..જરા વિચાર કર....મને તારા ચંદ્રકાંતને જોઉ ને પાણીપાણી થઇ જાવ સું કે નઇ?...""ઇ તો અમારે નાગરમા ગોરા ને નમણા હોય જ તારી જેવા કપોળમા બિબડા ન હોય...તું એક વળીનોખી પડીબાકી શુ તારો કાળીદાસ ..શું એનો કુંવર જગુભાઇ...મશ ચોટાડીને જઆવે..."હરીપ્રસાદભાઇએ જાણી જોઇને માડીને છેડ્યા...""એટલે જ તો ગોરી વહુ ગોતી ગોતીને લાવી કે ફાલ સુધરે....આ બાબલો જોયો? હવે મને આડે પાટેચડાવવાનુ બંધ કર મારે કહેવાનુ હતુ કે સવારે જટાગોર આવીને