શ્રાપિત - 1

(15)
  • 6.6k
  • 1
  • 3.9k

આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી. *********************************** ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં બહાર ઉભેલા વ્યક્તિએ પેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો. " ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ". દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો"