સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા...?

  • 3.9k
  • 1.3k

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..." કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા હોય, ત્યારે પોતાની જાતને કહી દેવું..."હું છું ને તારી સાથે તું પ્રયાસનું હલેસું મારતો જા...હું જીવું છું તારી સાથે‌. તું નૈમિત્તિક કર્મમાં વહેતો જા..મારો વિશ્વાસ છે તારી સાથે તું વધુ સમૃદ્ધ બની ઉગતો જા..નદી બની રહી શકીશ તો જીવી શકીશ તું નિર્મળતાથીહું સંગાથે છું ને તારી સાથે તું નિરાશા ખંખેરી આનંદ વહેંચતો થા.. વિખુટી પડેલ જાતને