ચોર અને ચકોરી - 5

  • 4.9k
  • 3k

(સુખદેવના સુવાની રાહ જોતો જીગ્નેશ મહાદેવના નામનું રટણ કરતો પડ્યો હતો અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મહાદેવે જાણે એની પ્રાથના સાંભળી અને સુખદેવ સુખની નિંદ્રામાં ઘેરાયો......) હવે આગળ વાંચો..... હવેલીમાથી એ લપાતો છુપાતો બાહર આવ્યો. અને ધીમા પગલે ગેસ્ટહાઉસ તરફ ચાલ્યો. ગેસ્ટહાઉસની પાછલી દીવાલને અડીને જે પીપળાનું ઝાડ એણે સવારે પસંદ કર્યું હતું. એ ઝાડ પર ચઢીને પહેલાં તો એ દીવાલ પર આવ્યો. બારેક ફુટ ઉંચી દીવાલ હતી. એણે સોમનાથને કહી રાખ્યું હતું એમ સોમનાથે દીવાલ ઉપર એક ડાંગ અને એક નાની એવી કોદાળી મુકી રાખી હતી. કોદાળી ને